Aug 172009
 

હાલરડા હું ગાઉં મારા લાલને ઝૂલાઉં હાલરડા હું ગાઉં મારા લાલને ઝૂલાઉં ઝૂલો ઝૂલો પારણીયામાં લાલ છે ગિરધર મારો ડાહ્યો એ પાટલે બેસી નાહ્યો ઝૂલો ઝૂલો પારણીયામાં લાલ છે ચાંદા ચાંદા ચોરી, ગિરધરથી રાધા ગોરી ઝૂલો ઝૂલો પારણીયામાં લાલ છે ગિરધર મારો રસીયો એ મધુર મધુર હસીયો ઝૂલો ઝૂલો પારણીયામાં લાલ છે અગર ચંદનની ચોટી,

Continue Reading...
Aug 172009
 

લાડ લડાવો લાલાને લાડ લડાવો લાડ લડાવો લાલાને લાડ લડાવો (2) નાની મોટી ગોપી મળી મંગળ ગાવો રે (2) લાલાને લાડ લડાવો……………. લાડ લડાવો લાલાને લાડ લડાવો (2) વાંકડિયા વાળ ઓળી, આંજણિયા આંજો ગાલે ટપકું કરી વારી વારી જાજો (2) નાનકડું માથે મોરપીંછ લગાવો (2) લાલાને લાડ લડાવો……………. લાડ લડાવો લાલાને લાડ લડાવો (2) પીળું

Continue Reading...
Jul 062009
 

 Dutt Bawani જય યોગીશ્વર દત્ત દયાળ ! તું જ એક જગમાં પ્રતિપાળ; અત્ર્યનસૂયા કરી નિમિત્ત, પ્રગટ્યો જગકારણ નિશ્ચિત. બ્રહ્મા હરિહરનો અવતાર, શરણાગતનો તારણહાર; અંતર્યામી સત્ ચિત્ સુખ, બહાર સદગુરુ દ્વિભૂજ સુમુખ. ઝોળી અન્નપૂર્ણા કરમાંહ્ય, શાંતિ કમંડલ કર સોહાય; ક્યાંય ચતુર્ભૂજ ષડ્ભૂજ સાર, અનંતબાહુ તું નિર્ધાર. આવ્યો શરણે બાળ અજાણ; ઊઠ દિગંબર, ચાલ્યા પ્રાણ ! સુણી

Continue Reading...
Mar 272009
 

જય આદ્યાશક્તિ માઁ જય આદ્યાશક્તિ જય આદ્યશક્તિ મા જય આદ્યા શક્તિ અખંડ બ્રહ્માંડ દીપાવ્યા, અખંડ બ્રહ્માંડ દીપાવ્યા પડવે પ્રગટ્યા મા ૐ જય ૐ … જય ૐ માઁ જગદંબે દ્વિતીયા બેય સ્વરૂપ, શિવશક્તિ જાણું મા, શિવશક્તિ જાણું બ્રહ્મા ગણપતિ ગાએ, બ્રહ્મા ગણપતિ ગાએ, હર ગાએ હર મા ૐ જય ૐ … જય ૐ માઁ જગદંબે તૃતીયા

Continue Reading...
Mar 272009
 

વિશ્વંભરી અખિલ વિશ્વતણી જનેતા વિશ્વંભરી અખિલ વિશ્વતણી જનેતા, વિદ્યાધરી વદનમાં વસજો વિધાતા; દુર્બુદ્ધિ દૂર કરીને સદબુદ્ધિ આપો મામ્ પાહિ ઓ ભગવતી ! ભવ દુઃખ કાપો. 1 ભૂલો પડી ભવરણે ભટકું ભવાનિ, સુઝે નહિ લગીર કોઇ દિશા જવાની; ભાસે ભયંકર વળી મનના ઉતાપો, મામ્ પાહિ ઓ ભગવતી ! ભવ દુઃખ કાપો. 2 આ રંકને ઉગરવા નથી

Continue Reading...
 Tagged with: