Feb 172009
 

શિવમહિમ્ન સ્તોત્ર શ્રી ગણેશાય નમ: || પુષ્પદંત ઉવાચ || મહિમ્ન: પાર તે પરમ વિદુષો યદ્યયસદશો સ્તુતિ બ્રહ્માદિનામપિ તદવસન્નાસ્ત્વયિ ગિર: | અથાડવાચ્યા: સર્વ: સ્વમતિ પરિમાવધિ ગૃણન્ મમાપ્યેવ સ્તોત્રે હર: નિરપવાદ: પરિકર: || 1 || અતીત: પંથાન તવ ચ મહિમા વાડમનસયો – રતદ્વયાવૃત્યા યં ચકિતમભિધત શ્રુતિરપિ સંકરસ્ય સ્તોતવ્ય: કતિવિધગુણ: કસ્ય વિષય: પદે ત્વાર્ચાચીને પતિત ન મન: કસ્યા

Continue Reading...
 Tagged with:
Feb 172009
 

શંભુ ચરણે પડી, માગું ઘડી રે ઘડી કષ્ટ કાપો । શંભુ ચરણે પડી, માગું ઘડી રે ઘડી કષ્ટ કાપો । દયા કરી દર્શન શિવ આપો તમે ભક્તોના ભય હરનારા, શુભ સૌનું સદા કરનારા । હું તૌ મંદ મતિ, તમારી અકળ ગતિ, દુ:ખ કાપો ….દયા કરી દર્શન શિવ આપો અંગે ભસ્મ સ્મશાનની ચોળી, સંગે રાખો સદા ભૂત ટોળી

Continue Reading...
 Tagged with: