Aavo mara Sai baiso mara Sai Baisvane asan nathi kothle baisaru Aavo mara Sai baiso mara Sai Phool ni to sagvad nathi har khere vadhaauu Aavo mara Sai baiso mara Sai Rehva maate bangla nathi jhopdiye baisadu Aavo mara Sai baiso mara Sai Jamva maate laadu nathi khichdi jamaadu Aavo mara Sai baiso mara Sai
Continue Reading...Goda Tiire Shirdi Dhaam Maa Goda tiire Shirdi dhaam maa Sai samadhi ne namiye re Ange kafni maathe phatko Sainaath ne bhajiye re Goda tiire Shirdi dhaam maa Pardamba baaye khandoba maa jee ho jee Aavi ne mukaanki dhaare Mhalsapati ye ae fakir ne Shri Sai naam deedhu re Goda tiire Shirdi dhaam maa Sai
Continue Reading...દૂર નગરી રે બડી દૂર નગરી દૂર નગરી રે બડી દૂર નગરી [2] કાન્હા કૈસે આવું મૈં કન્હાઈ તેરી ગોકુલ નગરી –બડી દૂર નગરી રે રાતમેં આવું તો કાન્હા ડર મોહે લાગે [4 ] દિનમેં આવું તો દેખે સારી નગરી — બડી દૂર નગરી રે ધીરે ધીરે ચાલું કાન્હા તો કમર મોરી લચકે [4] ઝટપટ
Continue Reading...હાલરડા હું ગાઉં મારા લાલને ઝૂલાઉં હાલરડા હું ગાઉં મારા લાલને ઝૂલાઉં ઝૂલો ઝૂલો પારણીયામાં લાલ છે ગિરધર મારો ડાહ્યો એ પાટલે બેસી નાહ્યો ઝૂલો ઝૂલો પારણીયામાં લાલ છે ચાંદા ચાંદા ચોરી, ગિરધરથી રાધા ગોરી ઝૂલો ઝૂલો પારણીયામાં લાલ છે ગિરધર મારો રસીયો એ મધુર મધુર હસીયો ઝૂલો ઝૂલો પારણીયામાં લાલ છે અગર ચંદનની ચોટી,
Continue Reading...લાડ લડાવો લાલાને લાડ લડાવો લાડ લડાવો લાલાને લાડ લડાવો (2) નાની મોટી ગોપી મળી મંગળ ગાવો રે (2) લાલાને લાડ લડાવો……………. લાડ લડાવો લાલાને લાડ લડાવો (2) વાંકડિયા વાળ ઓળી, આંજણિયા આંજો ગાલે ટપકું કરી વારી વારી જાજો (2) નાનકડું માથે મોરપીંછ લગાવો (2) લાલાને લાડ લડાવો……………. લાડ લડાવો લાલાને લાડ લડાવો (2) પીળું
Continue Reading...