Dutt Bawani જય યોગીશ્વર દત્ત દયાળ ! તું જ એક જગમાં પ્રતિપાળ; અત્ર્યનસૂયા કરી નિમિત્ત, પ્રગટ્યો જગકારણ નિશ્ચિત. બ્રહ્મા હરિહરનો અવતાર, શરણાગતનો તારણહાર; અંતર્યામી સત્ ચિત્ સુખ, બહાર સદગુરુ દ્વિભૂજ સુમુખ. ઝોળી અન્નપૂર્ણા કરમાંહ્ય, શાંતિ કમંડલ કર સોહાય; ક્યાંય ચતુર્ભૂજ ષડ્ભૂજ સાર, અનંતબાહુ તું નિર્ધાર. આવ્યો શરણે બાળ અજાણ; ઊઠ દિગંબર, ચાલ્યા પ્રાણ ! સુણી
Continue Reading...Jul 062009